આવો ખેલદિલીની ભાવનાને પ્રજ્જવલિત કરીએ!
સ્વસ્થ જીવનમાં રમતગમતના મહત્વને ધ્યાનમાં રાખીને ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઈ શાહ દ્વારા ગાંધીનગર લોકસભા વિસ્તારના રહેવાસીઓ માટે ‘ખેલો ગાંધીનગર’નું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના મહતમ યુવાઓ રમતગમત ક્ષેત્રે દેશનું નામ રોશન કરે તે માટે ‘ખેલો ગાંધીનગર’ હેઠળ 39 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓને વિવિધ વયજૂથ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવી છે જેમકે,
સ્પર્ધાની કક્ષા | સ્પર્ધાનો પ્રારંભ | સ્પર્ધાની પૂર્ણાહુતિ |
---|---|---|
શાળા કક્ષાનો રાઉન્ડ | 8 જાન્યુઆરી 2024 | 12 જાન્યુઆરી 2024 |
વિધાનસભા કક્ષાનો રાઉન્ડ (ફૂટબોલ) | 8 જાન્યુઆરી 2024 | 12 જાન્યુઆરી 2024 |
લોકસભા કક્ષાનો રાઉન્ડ | 16 ફેબ્રુઆરી 2024 | 25 ફેબ્રુઆરી 2024 |