રજીસ્ટ્રેશન માટેની સૂચનાઓ
- અંડર-૯,અંડર-૧૧, અંડર- ૧૪. અંડર-૧૭ સ્પર્ધા માટે શાળા મારફત રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
- ઓપન એઇજ ગ્રુપ (૩૧/૧૨/૨૦૦૬ અને તે પહેલાં જન્મેલા)
- બીજી રમત માં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરતી વખતે પ્રથમ વખત (પ્રથમ રમતના કેએમકે આઈડી) કરેલ રજીસ્ટ્રેશન આઈડી થી જ રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે અન્યથા બીજી રમત નુ રજીસ્ટ્રેશન માન્ય ગણાશે નહી
નોંધ : *
ચિહ્નો વાળા ફિલ્ડ ફરજીયાત ભરવાના છે