"સાંસદ ખેલકૂદ સ્પર્ધા” કાર્યક્રમની કલ્પના આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી. જેનો ઉદેશ્ય એવો હતો કે યુવાઓ રમતગમતમાં ભાગ લેવા માટે આગળ આવે અને તેમની પ્રતિભાને એક મંચ મળે. આ પહેલ હેઠળ ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઈ શાહ દ્વારા “ગાંધીનગર સાંસદ જન-મહોત્સવ” અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમકે,
શાળા કક્ષાનો રાઉન્ડ
8 જાન્યુઆરી 2024
12 જાન્યુઆરી 2024
વિધાનસભા કક્ષાનો રાઉન્ડ (ફૂટબોલ)
8 જાન્યુઆરી 2024
12 જાન્યુઆરી 2024
લોકસભા કક્ષાનો રાઉન્ડ
16 ફેબ્રુઆરી 2024
25 ફેબ્રુઆરી 2024
શાળા કક્ષાનો રાઉન્ડ
16 જાન્યુઆરી 2024
20 જાન્યુઆરી 2024
વિધાનસભા કક્ષાનો રાઉન્ડ
22 જાન્યુઆરી 2024
26 January 2024
લોકસભા કક્ષાનો રાઉન્ડ
16 ફેબ્રુઆરી 2024
25 ફેબ્રુઆરી 2024
વિધાનસભા કક્ષાનો રાઉન્ડ
22 જાન્યુઆરી 2024
22 ફેબ્રુઆરી 2024
લોકસભા કક્ષાનો રાઉન્ડ
23 ફેબ્રુઆરી 2024
25 ફેબ્રુઆરી 2024
Copyright 2024 ખેલો ગાંધીનગર.